$ECG$ માં $T$-તરંગ શું દર્શાવે છે?

  • A
    ક્ષેપકનું વિધ્રુવીકરણ (Depolarization)
  • B
    કર્ણકનું પુનઃવિધ્રુવીકરણ (Repolarisation)
  • C
    ક્ષેપકનું પુનઃવિધ્રુવીકરણ (Repolarisation)
  • D
    કર્ણકનું વિધ્રુવીકરણ (Depolarization)

Explore More

Similar Questions

વિધાન : બ્લડ પ્રેશર (રુધિરનું દબાણ) એ ધમનીય રુધિરનું દબાણ છે.
કારણ : બ્લડ પ્રેશર સ્ફિગ્મોમેનોમીટર દ્વારા માપવામાં આવે છે.

સિસ્ટોલિક દબાણ ડાયસ્ટોલિક દબાણ કરતા વધારે હોય છે કારણ કે

નીચે એક સામાન્ય માનવીનું $ECG$ આપેલ છે. તેના કયા ઘટકનું અર્થઘટન નીચે મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે?

જો કોઈ વ્યક્તિના બ્લડ પ્રેશરની વારંવાર તપાસ કરતા સિસ્ટોલિક $140$ $mm$ $Hg$ અને ડાયસ્ટોલિક $90$ $mm$ $Hg$ કે તેથી વધુ જોવા મળે,તો તે હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) સૂચવે છે.

$ECG$ એ હૃદયની વિદ્યુત પ્રવૃત્તિનું ગ્રાફિકલ નિરૂપણ છે,જે કયા સમયગાળા દરમિયાન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo