$p-n$ જંકશન ડાયોડમાં ડિફ્યુઝન પ્રવાહની દિશા કઈ તરફ હોય છે?

  • A
    $p-$ વિસ્તારથી $n-$ વિસ્તાર તરફ
  • B
    $n-$ વિસ્તારથી $p-$ વિસ્તાર તરફ
  • C
    જ્યારે ફોરવર્ડ બાયસ હોય ત્યારે $n-$ થી $p-$ તરફ અને રિવર્સ બાયસ હોય ત્યારે તેનાથી ઉલટું
  • D
    જ્યારે ફોરવર્ડ બાયસ હોય ત્યારે $p-$ થી $n-$ તરફ અને રિવર્સ બાયસ હોય ત્યારે તેનાથી ઉલટું

Explore More

Similar Questions

$P-N$ જંકશન ડાયોડનો બેરિયર પોટેન્શિયલ શેના પર આધાર રાખતો નથી?

$p-n$ જંકશનને જોડવાની પદ્ધતિઓ જણાવો.

$PN-$જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ ગોઠવણીમાં:

$p-n$ જંકશન ડાયોડ કેવી રીતે બને છે? ડિપ્લેશન લેયર અને બેરિયર પોટેન્શિયલ સમજાવો.

જ્યારે $P-N$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય,ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo