એક $Ag$ વોલ્ટામીટરમાં $10 \, \min$ માં $2.68 \, g$ સિલ્વર જમા થાય છે. તે જ સમયગાળા દરમિયાન $20 \, \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

  • A
    $192 \, kJ$
  • B
    $192 \, J$
  • C
    $200 \, J$
  • D
    $132 \, kJ$

Explore More

Similar Questions

જો બલ્બમાંથી વહેતા પ્રવાહમાં $1\%$ નો ફેરફાર થાય,તો વપરાતા પાવરમાં કેટલા ટકા ફેરફાર થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે $y = 5\,\Omega$ હોય ત્યારે $y$ માં ઉત્પન્ન થતો પાવર મહત્તમ છે. તો $R$ નું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R = 12 \, \Omega$ નો અવરોધ $emf$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. તેનો $emf$ આલેખમાં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાય છે. પ્રથમ ચાર સેકન્ડમાં અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($, J$ માં)?

એક વિદ્યુત પરિપથમાં,એક બેટરીને અમુક ચોક્કસ સમયમાં તેમાંથી $20\, C$ વિદ્યુતભાર પસાર કરવા માટે જોડવામાં આવે છે. બેટરીની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા કરવામાં આવેલ કાર્ય ........... $J$ છે.

જો $2\, kW$ ના બોઈલરનો ઉપયોગ દરરોજ $1$ કલાક માટે કરવામાં આવે, તો ત્રીસ દિવસમાં બોઈલર દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા .......... $units$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo