$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,$2 \, k\Omega$ ના કલેક્ટર અવરોધ પર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2 \, V$ છે. જો બેઝ અવરોધ $1 \, k\Omega$ હોય અને ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $100$ હોય,તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલું હશે?

  • A
    $0.1 \, V$
  • B
    $1 \, V$
  • C
    $1 \, mV$
  • D
    $10 \, mV$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર માટે $\alpha$ (કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર) અને $\beta$ (કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર) વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં, જો $\frac{I_C}{I_E} = \alpha$ અને $\frac{I_C}{I_B} = \beta$ હોય. જો $\alpha$ એ $\frac{20}{21}$ અને $\frac{100}{101}$ ની વચ્ચે બદલાતું હોય, તો $\beta$ નું મૂલ્ય કોની વચ્ચે હશે?

ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર તરીકેના અભ્યાસમાં,કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર $0.98$ છે,તો કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર કેટલો થશે?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના કિસ્સામાં,કલેક્ટર કરંટ અને એમિટર કરંટનો ગુણોત્તર $0.96$ છે,તો એમ્પ્લીફાયરનો કરંટ ગેઈન $(\beta)$ કેટલો થાય?

કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કરંટ ગેઇન $0.98$ છે. જો એમિટર કરંટમાં $5.00 \,mA$ નો ફેરફાર કરવામાં આવે,તો કલેક્ટર કરંટમાં થતો ફેરફાર ......... $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo