બાયોગૅસ પ્લાન્ટમાં ગૅસ હોલ્ડર (આચ્છાદન) ક્યારે ઊંચકાય છે?

  • A
    જ્યારે કચરાનો નિકાલ થાય છે ત્યારે
  • B
    જ્યારે બૅક્ટેરિયા દ્વારા ગૅસ ઉત્પન્ન થાય છે ત્યારે
  • C
    જ્યારે ટાંકામાં જૈવિક કચરો અને છાણનું મિશ્રણ ઉમેરવામાં આવે છે ત્યારે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

બાયોગેસ એ નીચેનામાંથી કયા જ્વલનશીલ વાયુઓનું મિશ્રણ છે?

$STPs$ માં પ્રક્રિયા દરમિયાન કયા ટાંકામાં બાયોગૅસ ઉત્પન્ન થાય છે?

ગોબર ગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે?

બાયોગેસમાં કયા વાયુઓ હોય છે?
$(i)$ મિથેન
$(ii)$ હાઈડ્રોજન સલ્ફાઈડ
$(iii)$ કાર્બન ડાયોક્સાઈડ
$(iv)$ કાર્બન મોનોક્સાઈડ
$(v)$ બ્યુટેન
$(vi)$ ઇથેન

ભારતમાં બાયોગૅસ ટેક્નોલૉજી કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo