$500$ પાનાના પુસ્તકમાં $250$ ટાઇપિંગ ભૂલો જોવા મળે છે. ધારો કે પ્રતિ પાના ભૂલોની સંખ્યા માટે પોઈસન (Poisson) નિયમ લાગુ પડે છે. તો,$2$ પાનાના યાદચ્છિક નમૂનામાં એક પણ ભૂલ ન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $e^{-0.3}$
  • B
    $e^{-0.5}$
  • C
    $e^{-1}$
  • D
    $e^{-2}$

Explore More

Similar Questions

સમાન લંબાઈના ત્રણ સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $D$ એ $AB$ નું મધ્યબિંદુ છે. સળિયા $AB$ ના દ્રવ્ય માટે રેખીય પ્રસરણાંક $\alpha_1$ છે અને સળિયા $AC$ તથા $BC$ ના દ્રવ્ય માટે $\alpha_2$ છે. જો તાપમાનમાં નાના ફેરફાર માટે અંતર $DC$ અચળ રહેતું હોય,તો

આપેલી પ્રક્રિયામાં $A$ શું છે?
$A$ $\xrightarrow{\text{Reduction}} B$ $\xrightarrow{HNO_2} C_2H_5OH$

ધારો કે $PQR$ એ એક કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે,જેનો કાટખૂણો $P(2, 1)$ પર છે. જો રેખા $QR$ નું સમીકરણ $2x + y = 3$ હોય,તો રેખાઓ $PQ$ અને $PR$ ની જોડી દર્શાવતું સમીકરણ શોધો:

એક પ્રવાહધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચાર અલગ-અલગ દિશાઓમાં મૂકવામાં આવે છે; $I, II, III$ અને $IV.$ તેમને સ્થિતિ ઊર્જાના ઘટતા ક્રમમાં ગોઠવો.

Perlon એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo