$20$ વિદ્યાર્થીઓના વર્ગમાં, અલિશાનો ક્રમ ઉપરથી $15$ મો છે. માનવ અલિશાથી $4$ ક્રમ ઉપર છે. તો નીચેથી માનવનો ક્રમ કયો હશે ($\text{મો}$ માં)?

  • A
    $10$
  • B
    $11$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

જો ગઈકાલના આગલા દિવસે શનિવાર હતો,તો આવતીકાલના પછીના દિવસે કયો વાર આવશે?

$5$ થી $85$ સુધીની એવી સંખ્યાઓ જે $5$ વડે નિઃશેષ ભાગી શકાય છે,તેમને ઉતરતા ક્રમમાં ગોઠવતા,નીચેથી અગિયારમા સ્થાને કઈ સંખ્યા આવશે?

$1$ થી $100$ વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે $4$ વડે નિઃશેષ ભાગી શકાય છે અને તેમાંનો એક અંક $4$ છે?

અજય સામાન્ય સમય કરતાં $15 \,minutes$ વહેલો બસ સ્ટોપ જવા માટે ઘરેથી નીકળ્યો. સ્ટોપ પર પહોંચતા તેને $10 \,minutes$ લાગે છે. તે $8:40 \,a.m.$ વાગ્યે સ્ટોપ પર પહોંચ્યો. તો તે સામાન્ય રીતે કેટલા વાગ્યે બસ સ્ટોપ જવા માટે ઘરેથી નીકળે છે?

પૂજારીએ ભક્તને કહ્યું,"મંદિરનો ઘંટ $45 \, \text{મિનિટના}$ નિયમિત અંતરે વગાડવામાં આવે છે. છેલ્લો ઘંટ પાંચ મિનિટ પહેલા વાગ્યો હતો. હવે પછીનો ઘંટ $7:45 \, \text{a.m.}$ વાગ્યે વાગવાનો છે." પૂજારીએ ભક્તને આ માહિતી કયા સમયે આપી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo