કોમ્યુનિકેશન સિસ્ટમમાં,નોઈઝ (ઘોંઘાટ) સિગ્નલને સૌથી વધુ ક્યાં અસર કરે છે?

  • A
    ટ્રાન્સમીટર પર
  • B
    ચેનલ અથવા ટ્રાન્સમિશન લાઈનમાં
  • C
    માહિતીના સ્ત્રોતમાં
  • D
    રીસીવર પર

Explore More

Similar Questions

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટર સર્કિટમાં,કેરિયર વેવ $C(t) = 4 \sin(20000 \pi t)$ દ્વારા અને મોડ્યુલેટિંગ સિગ્નલ $m(t) = 2 \sin(2000 \pi t)$ દ્વારા આપવામાં આવે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ અને લોઅર સાઇડબેન્ડ ફ્રીક્વન્સીના મૂલ્યો શોધો:

બ્રોડકાસ્ટિંગ એન્ટેના સામાન્ય રીતે કેવા હોય છે?

ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ટેલિકોમ્યુનિકેશનનો વિચાર કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

$f_m$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $f_c$ આવૃત્તિ ધરાવતા કેરિયર સિગ્નલને મોડ્યુલેટ કરવા માટે થાય છે. જો સાઇડબેન્ડ્સ $f_1$ અને $f_2$ હોય, તો ગુણોત્તર $\frac{f_c}{f_m}$ શું થાય?

$60 \sin(2\pi \times 10^6 t)$ ને મોડ્યુલેટ કરવા માટે વપરાતો ઓડિયો સિગ્નલ $15 \sin(300\pi t)$ છે. મોડ્યુલેશનની ઊંડાઈ (depth of modulation) .......$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo