બે અણુઓને જોડતા દ્વિબંધમાં,કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે?

  • A
    $2$ ઇલેક્ટ્રોન
  • B
    $1$ ઇલેક્ટ્રોન
  • C
    $4$ ઇલેક્ટ્રોન
  • D
    બધા જ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

$IF$ અણુમાં આયોડિન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

સહસંયોજક બંધનો ખ્યાલ કોણે આપ્યો? સહસંયોજક બંધ એટલે શું? એક ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

$BCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતું નથી,જ્યારે $BH_3$ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ કે ....

સહસંયોજક બંધના નિર્માણ માટે,વિદ્યુતઋણતાના મૂલ્યમાં તફાવત કેટલો હોવો જોઈએ?

અનુક્રમે $(I)$ બંધ લંબાઈ અને પરમાણુનું કદ, તથા $(II)$ બંધ લંબાઈ અને બંધની ગુણકતા વચ્ચે શું પ્રમાણસર સંબંધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo