ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગમાં:

  • A
    આવૃત્તિ સમય સાથે બદલાય છે
  • B
    આવૃત્તિ અને કંપવિસ્તાર બંને સમય સાથે બદલાય છે
  • C
    કંપવિસ્તાર સમય સાથે બદલાય છે
  • D
    આવૃત્તિ અને કંપવિસ્તાર બંને અચળ રહે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન $\text{ખોટું}$ છે?

જો એન્ટેનાની લંબાઈ $150 \,cm$ હોય,તો ટ્રાન્સમિશન ફ્રીક્વન્સી . . . . . . $MHz$ છે. (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \,ms^{-1}$)

નીચેનામાંથી કયો વિકલ્પ કમ્યૂનિકેશન તંત્રનો મૂળભૂત ઘટક નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

$15 \sin (1000 \pi t)$ નો કંપવિસ્તાર $10 \sin (4 \pi t)$ સિગ્નલ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. કંપવિસ્તાર મોડ્યુલેટેડ સિગ્નલમાં કઈ આવૃત્તિઓ હોય છે?
$1. 500\,Hz$
$2. 2\,Hz$
$3. 250\,Hz$
$4. 498\,Hz$
$5. 502\,Hz$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo