પૂર્ણ આશૂન (fully turgid) કોષમાં,$DPD$,$OP$ અને $TP$ ના મૂલ્યો કઈ પ્રવૃત્તિ દર્શાવશે?

  • A
    $DPD = 10 \text{ atm}, OP = 15 \text{ atm}, TP = 5 \text{ atm}$
  • B
    $DPD = 5 \text{ atm}, OP = 12 \text{ atm}, TP = 7 \text{ atm}$
  • C
    $DPD = 2 \text{ atm}, OP = 7 \text{ atm}, TP = 5 \text{ atm}$
  • D
    $DPD = 0 \text{ atm}, OP = 15 \text{ atm}, TP = 15 \text{ atm}$

Explore More

Similar Questions

જ્યારે કોષને પાણીમાં મૂકવામાં આવે છે,ત્યારે આશૂનતા (turgidity) વધે છે,જે કોષદીવાલ પર દબાણ કરે છે. આ દબાણ:

બે કોષો $A$ અને $B$ એકબીજાને અડીને આવેલા છે. કોષ $A$ નું આસૃતિદાબ $10 \ atm$,આશૂનદાબ $7 \ atm$ અને પ્રસરણ દબાણ ન્યૂનતા $(DPD)$ $3 \ atm$ છે. કોષ $B$ નું આસૃતિદાબ $8 \ atm$,આશૂનદાબ $3 \ atm$ અને પ્રસરણ દબાણ ન્યૂનતા $(DPD)$ $5 \ atm$ છે. તો પરિણામ શું આવશે?

કોષરસ દ્વારા કોષદીવાલ પર લાગતા દબાણને શું કહે છે?

જ્યારે પાણી અર્ધપ્રવેશશીલ પટલમાંથી પસાર થાય છે,ત્યારે નીચેનામાંથી કયું બળ ઉત્પન્ન થાય છે?

$DPD$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo