ગેલ્વેનિક કોષમાં,ક્ષાર સેતુ (salt bridge)

  • A
    કોષની પ્રક્રિયામાં રાસાયણિક રીતે ભાગ લેતું નથી.
  • B
    એક વિદ્યુતધ્રુવથી બીજા વિદ્યુતધ્રુવ તરફ આયનોના પ્રસરણને અટકાવે છે.
  • C
    કોષની પ્રક્રિયા થવા માટે જરૂરી છે.
  • D
    બે વિદ્યુતવિભાજ્ય દ્રાવણોના મિશ્રણને સુનિશ્ચિત કરે છે.

Explore More

Similar Questions

મર્ક્યુરી બેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બટન સેલમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે:
$(i)$ $Ag_{2}O + H_{2}O + 2e^{-} \rightarrow 2Ag + 2OH^{-}$
$(ii)$ $Zn \rightarrow Zn^{2+} + 2e^{-}$
તો સમગ્ર કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $\Delta G^{o}$ ની ગણતરી કરો.
$[E^{o}_{Zn^{2+}\mid Zn} = -0.76 \ V, E^{o}_{Ag_{2}O\mid Ag} = 0.34 \ V]$

સાચું $(T)$ અથવા ખોટું $(F)$ નક્કી કરો :
$1.$ બેટરીમાં,વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે.
$2.$ બેટરી એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતા સાધનો છે.

પ્રક્રિયા $\frac{1}{2} H_{2(g)} + AgCl_{(s)} \rightarrow H^+_{(aq)} + Cl^-_{(aq)} + Ag_{(s)}$ નીચેનામાંથી કયા ગેલ્વેનિક કોષમાં થાય છે?

ગેલ્વેનિક કોષ (વિદ્યુતરાસાયણિક કોષ) ની સાંકેતિક રજૂઆત યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo