હાઈ જમ્પની રમતમાં,ખેલાડીઓને ગાદીવાળા પલંગ (cushioned bed) પર પડવા દેવામાં આવે છે. શા માટે?

  • A
    આઘાતનો સમય વધારવા માટે
  • B
    આઘાતનો સમય ઘટાડવા માટે
  • C
    આઘાતનું બળ વધારવા માટે
  • D
    વેગમાન વધારવા માટે

Explore More

Similar Questions

$200 \,g$ દળ ધરાવતો એક હોકીનો દડો $10 \,m \,s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેને હોકી સ્ટિક વડે ફટકારતા તે તેની મૂળ દિશામાં $5 \,m \,s^{-1}$ ના વેગથી પાછો ફરે છે. હોકી સ્ટિક દ્વારા લગાડવામાં આવેલા બળને કારણે હોકીના દડાના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય ગણો.

$70 \, g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો $0.5 \, m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે,જેને એક ખેલાડી $0.5 \, s$ માં અટકાવે છે. દડાને અટકાવવા માટે ખેલાડી દ્વારા કેટલું બળ લગાડવામાં આવ્યું હશે ($, N$ માં)?

$m$ દળ ધરાવતી અને $v$ વેગથી ગતિ કરતી વસ્તુનું વેગમાન કેટલું હોય?

એક વાહનનું દળ $1500 \, kg$ છે. જો વાહનને $1.7 \, m \, s^{-2}$ ના પ્રતિપ્રવેગ (negative acceleration) સાથે સ્થિર કરવું હોય,તો વાહન અને રસ્તા વચ્ચે લાગતું બળ ($N$ માં) કેટલું હશે?

$(a)$ બળની વ્યાખ્યા આપો અને પદાર્થ પર બળની ત્રણ સંભવિત અસરો જણાવો.
$(b)$ એક મોટરસાઇકલ $90 \, km \, h^{-1}$ ના વેગથી ગતિ કરી રહી છે અને બ્રેક લગાવ્યા પછી તેને અટકતા $5 \, s$ લાગે છે. જો મોટરસાઇકલ અને સવારનું કુલ દળ $200 \, kg$ હોય,તો બ્રેક દ્વારા મોટરસાઇકલ પર લાગતું બળ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo