$A$ રુધિરજૂથ ધરાવતા પુરુષ અને $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી વચ્ચેના લગ્નથી જન્મેલા સંતાનોમાં $AB$ અથવા $B$ રુધિરજૂથ જોવા મળે છે. તો માતા-પિતાના સંભવિત જનીન પ્રકાર (genotype) શું હોઈ શકે?

  • A
    $I^A i$ (પુરુષ) : $I^B I^B$ (સ્ત્રી)
  • B
    $I^A I^A$ (પુરુષ) : $I^B I^B$ (સ્ત્રી)
  • C
    $I^A I^A$ (પુરુષ) : $I^B i$ (સ્ત્રી)
  • D
    $I^A i$ (પુરુષ) : $I^B i$ (સ્ત્રી)

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથ પદ્ધતિનું આનુવંશિકતા એ શેનું ઉદાહરણ છે?

નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો:
$ABO$ રુધિર જૂથ ....... દ્વારા સહપ્રભાવિતા અને ......... દ્વારા પ્રભાવિતા સમજાવે છે.

નીચેનામાંથી કયા સંકરણમાં '$O$' રુધિરજૂથ ધરાવતી સંતતિ મેળવી શકાતી નથી?

જો માતાનું રુધિરજૂથ $A$ હોય અને પિતાનું રુધિરજૂથ $O$ હોય,તો સંતાનનું રુધિરજૂથ કયું હોઈ શકે?

$ABO$ રુધિરજૂથ માટેના જનીનો કયા રંગસૂત્ર પર આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo