"વેલ ઓફ ડેથ" (મોતનો કૂવો) નામના મોટરસાયકલ સ્ટન્ટમાં,ટ્રેક $18\, m$ વ્યાસની ઊભી નળાકાર સપાટી છે. મોટરસાયકલ સવારને નીચે સરકતા અટકાવવા માટે તેની લઘુત્તમ ઝડપ $m/s$ માં કેટલી હોવી જોઈએ? ઘર્ષણાંક $0.8$ છે અને $g = 10\, m/s^2$ લો.

  • A
    $9.8$
  • B
    $10.5$
  • C
    $100$
  • D
    $50$

Explore More

Similar Questions

$1000 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તાનો ઢાળકોણ $45^\circ$ છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો $2000 \, kg$ દળ ધરાવતી કારની મહત્તમ સુરક્ષિત ઝડપ ....... $m/s$ થશે.

$500\,m$ ત્રિજ્યા અને $0.5$ ઘર્ષણાંક ધરાવતા સમક્ષિતિજ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ ...... $m/s$ થાય.

Difficult
View Solution

એક બાળક $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર સ્થિર સ્થિતિમાંથી અચળ સ્પર્શક પ્રવેગ $a$ સાથે દોડવાનું શરૂ કરે છે. $t$ સમય પછી,બાળકને અનુભવાય છે કે તેના બૂટ જમીન પર લપસવા લાગ્યા છે. બૂટ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ કેટલો હશે? $[g = \text{ગુરુત્વાકર્ષણ પ્રવેગ}]$

જો એક સાયકલ સવાર $4.9 \, m/s$ ની ઝડપે સપાટ રસ્તા પર $4 \, m$ ત્રિજ્યાના તીવ્ર વર્તુળાકાર વળાંક પર ગતિ કરી શકે,તો સાયકલના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

એક કાર $450\,m$ ત્રિજ્યાના સમતલ વળાંક પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu = 0.2$ હોય,તો કાર લપસ્યા વિના કેટલી મહત્તમ ઝડપથી વળાંક લઈ શકે તે $m/s$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo