$C$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરમાં,પ્લેટોની વચ્ચે તેમને સમાંતર એક ધાતુની શીટ મૂકવામાં આવે છે. જો શીટની જાડાઈ પ્લેટો વચ્ચેના અંતર કરતા અડધી હોય,તો નવું કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $C/2$
  • B
    $3C/4$
  • C
    $4C$
  • D
    $2C$

Explore More

Similar Questions

$K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થની એક સ્લેબનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ $(4/5)d$ છે, જ્યાં $d$ એ પ્લેટો વચ્ચેનું અંતર છે. ડાયઇલેક્ટ્રિકની હાજરી અને ગેરહાજરીમાં કેપેસિટન્સ અનુક્રમે $C$ અને $C_0$ છે. ગુણોત્તર $(C/C_0)$ કેટલો થાય?

જ્યારે કેપેસિટરમાં રહેલી હવાને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે તેની કેપેસીટન્સ

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. $d/2$ જાડાઈની એક ધાતુની પ્લેટને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. તો કેપેસીટન્સ કેટલું થશે?

ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર $C_1, C_2$ અને $C_3$ દરેકનું કેપેસિટન્સ $5 \mu F$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જ્યારે $C_1$ કેપેસિટરની સમાંતર પ્લેટો વચ્ચે $4$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે,ત્યારે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય ($\mu F$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $K_1$ અને $K_2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી બે ડાયઇલેક્ટ્રિક સ્લેબને સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવી છે. જો દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય,તો કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo