ફોટો ઈલેક્ટ્રીક સેલમાં ઊર્જાનું રૂપાંતરણ શેમાંથી શેમાં થાય છે?

  • A
    રાસાયણિક થી વિદ્યુતીય
  • B
    ચુંબકીય થી વિદ્યુતીય
  • C
    પ્રકાશથી વિદ્યુતીય
  • D
    યાંત્રિકથી વિદ્યુતીય

Explore More

Similar Questions

$4560 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો $1 \ mW$ પ્રકાશ $1.9 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી સીઝિયમ સપાટી પર આપાત થાય છે. જો ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની ક્વોન્ટમ કાર્યક્ષમતા $0.5\%$ હોય,પ્લાન્કનો અચળાંક $h = 6.62 \times 10^{-34} \ J \cdot s$ અને પ્રકાશનો વેગ $c = 3 \times 10^8 \ m/s$ હોય,તો અનુરૂપ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ શોધો.

Difficult
View Solution

પ્રકાશની ક્વોન્ટમ પ્રકૃતિ નીચેનામાંથી કઈ ઘટના દ્વારા સમજાવી શકાય છે?

ધાતુની પ્લેટ પર આપાત થતા પ્રકાશની તીવ્રતા અને ઉત્પન્ન થતા ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો આલેખ કયો છે?

ફોટોઈલેક્ટ્રોન એટલે શું?

જ્યારે પ્રકાશનો એકવર્ણી બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2\, m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ અનુક્રમે $0.6\, V$ અને $18.0\, mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6\, m$ દૂર મૂકવામાં આવે,તો

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo