$600\, m$ ની દોડમાં,$A$ એ $B$ ને $60\, m$ થી હરાવે છે અને $500\, m$ ની દોડમાં,$B$ એ $C$ ને $50\, m$ થી હરાવે છે. તો $400\, m$ ની દોડમાં $A$ એ $C$ ને કેટલા $m$ થી હરાવશે?

  • A
    $364$
  • B
    $254$
  • C
    $324$
  • D
    $354$

Explore More

Similar Questions

$90$ પોઈન્ટની રમતમાં,$A$ એ $B$ ને $15$ પોઈન્ટ અને $C$ ને $30$ પોઈન્ટ આપી શકે છે. તો $100$ પોઈન્ટની રમતમાં $B$ એ $C$ ને કેટલા પોઈન્ટ આપી શકે?

$100\, m$ ની દોડમાં,$A$ એ $B$ ને $10\, m$ થી અને $C$ ને $20\, m$ થી હરાવે છે. $180\, m$ ની દોડમાં,$B$ એ $C$ ને કેટલા ($m$ માં) અંતરથી હરાવશે?

$A$ એ $23\, m$ દોડી શકે છે,જ્યારે $B$ એ $25\, m$ દોડે છે. એક કિલોમીટરની રેસમાં,$B$ એ $A$ ને કેટલા મીટર $(m)$ થી હરાવે છે?

$1\, km$ ની દોડમાં, $A$ એ $B$ ને $25\, m$ અથવા $5\, s$ થી હરાવ્યો. $A$ દ્વારા દોડ પૂર્ણ કરવા માટે લેવાયેલ સમય શોધો.

$A$ ની ઝડપ $B$ ની ઝડપ કરતા $1 \frac{1}{2}$ ગણી છે. એક રેસમાં $A$,$B$ ને $300 \, m$ ની શરૂઆત (start) આપે છે. રેસનું અંતર કેટલું હોવું જોઈએ જેથી બંને એકસાથે વિનિંગ પોસ્ટ પર પહોંચે? ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo