એક પ્રમાણિત $ECG$ માં,તેના ઘટકોના નીચેનામાંથી કયા કાર્યનું અર્થઘટન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી?

  • A
    $P$ એ માત્ર ડાબા કર્ણકનું સંકોચન છે
  • B
    $QRS$ સંકુલ ક્ષેપકનું સંકોચન દર્શાવે છે
  • C
    $T$ એ સિસ્ટોલનો અંત છે
  • D
    $P$ એ બંને કર્ણકોનું સંકોચન છે

Explore More

Similar Questions

નીચેની આકૃતિ સામાન્ય મનુષ્યના લાક્ષણિક $ECG$ દર્શાવે છે. $P$-તરંગ શું સૂચવે છે?

નીચે પ્રમાણભૂત $ECG$ નું આકૃતિ દ્વારા નિરૂપણ આપેલ છે. તેના વિવિધ શિખરોને નામનિર્દેશિત કરો.

નીચે એક સામાન્ય માનવીનું $ECG$ આપેલ છે. તેના કયા ઘટકનું અર્થઘટન નીચે મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે?

$ECG$ વિશે વિગતવાર વર્ણન કરો.

વૃદ્ધ વ્યક્તિના $ECG$ માં,$T$-તરંગો કેવા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo