એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાયમરી કોઈલ અને સેકન્ડરી કોઈલમાં આંટાઓની સંખ્યા અનુક્રમે $5$ અને $4$ છે. જો પ્રાયમરી કોઈલ પર $240 \ V$ લાગુ કરવામાં આવે,તો પ્રાયમરી અને સેકન્ડરી કોઈલમાં પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4 : 5$
  • B
    $5 : 4$
  • C
    $5 : 9$
  • D
    $9 : 5$

Explore More

Similar Questions

$\text{એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં } 100 \text{ આંટા છે અને તેમાંથી } 8 \text{ A પ્રવાહ વહે છે। જો ઇનપુટ પાવર } 1 \text{ kW હોય, તો } 500 \text{ V આઉટપુટ મેળવવા માટે સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે?}$

Difficult
View Solution

$90 \%$ કાર્યક્ષમતા ધરાવતો ટ્રાન્સફોર્મર $200 \ V$ અને $3 \ kW$ પાવર સપ્લાય પર કામ કરે છે. જો ગૌણ ગૂંચળામાં પ્રવાહ $6 \ A$ હોય, તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?

ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શેના માટે થાય છે?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $500$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $50$ આંટા છે. જો પ્રાયમરી ગૂંચળાને $100 \ V$ આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળામાં ઉત્પન્ન થતો વોલ્ટેજ.....$V$ હશે.

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\,V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે અને આઉટપુટ પાવર $230\,V$ પર આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં પ્રવાહ $5\,A$ હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય,તો આઉટપુટ પ્રવાહ ......$A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo