ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,$(a+b+c)(a+b-c)=3ab$ હોય,તો $\angle C=$

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $\frac{\pi}{3}$
  • D
    $\frac{\pi}{6}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $\frac{b+c}{11}=\frac{c+a}{12}=\frac{a+b}{13}$ હોય,તો $\cos A : \cos B : \cos C =$

સામાન્ય સંકેતો સાથે,ત્રિકોણ $ABC$ ની પરિમિતિ તેના ખૂણાઓના સાઈન (sine) ના સરેરાશ કરતા $6$ ગણી છે. જો $a=1$ હોય,તો $\angle A=$

$\Delta ABC$ માં સામાન્ય સંકેતો સાથે $a=4, b=3, \angle A=60^{\circ}$ હોય,તો $c$ એ કયા સમીકરણનું બીજ છે?

જો $\triangle ABC$ ના ક્ષેત્રફળના $4$ ગણા $c^2-(a-b)^2$ હોય,તો $\sin C$ ની કિંમત કેટલી થાય?

કોઈપણ ત્રિકોણમાં,જો ખૂણાઓનો ગુણોત્તર $1: 2: 3$ હોય,તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo