ઉપાર્જિત પ્રતિકારકતામાં દ્વિતીય પ્રતિકારક પ્રતિચાર ખૂબ જ તીવ્ર હોય છે,કારણ કે...

  • A
    દ્વિતીય પ્રતિકારક પ્રતિચાર પુખ્તાવસ્થાએ દર્શાવાય છે.
  • B
    દ્વિતીય પ્રતિકારક પ્રતિચાર વખતે રોગકારકોની તીવ્રતા ઓછી હોય છે.
  • C
    શરીરમાં રોગકારકના પ્રથમ સંપર્કની સ્મૃતિ હોય છે.
  • D
    પ્રતિકારક તંત્રના બધા જ ઘટકો એકસાથે પ્રતિકાર કરે છે.

Explore More

Similar Questions

ઍન્ટિબૉડી તરીકે કયા ઘટકોનો સમાવેશ થાય છે?

નીચેનાના પૂર્ણ નામ જણાવો:
$1.$ $\text{CMI}$
$2.$ $\text{MALT}$
$3.$ $\text{AIDS}$

નવજાત શિશુ જે તેની માતાના દૂધમાંથી $IgA$ મેળવે છે,તે કયા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે?

સર્પદંશના કિસ્સામાં, દર્દીને સાપના ઝેર સામે તૈયાર કરેલ એન્ટિબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ પ્રકારની પ્રતિકારકતાને......... કહેવાય છે.

નિષ્ક્રિય પ્રતિકારકતા (Passive immunity) કોના પ્રવેશ દ્વારા મેળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo