સક્રિય વહનમાં,

  • A
    ઊર્જાની જરૂર પડે છે
  • B
    પટલ પ્રોટીન સામેલ હોય છે
  • C
    પંપ હાજર હોય છે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કોષરસપટલની આરપાર આયનોનું તેમની સાંદ્રતા ઢાળની વિરુદ્ધ વહન અને સંચય શેના દ્વારા સમજાવી શકાય છે?

.....$A$..... માં બંને અણુઓ પટલને એક જ દિશામાં ઓળંગે છે,જ્યારે ...$B$.... માં તેઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે :
$A - B$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પટલ પ્રોટીન (membrane proteins) ની જરૂર પડે છે?

આપેલ આકૃતિ બે અણુઓની સહ-પરિવહન (cotransport) પદ્ધતિ દર્શાવે છે. તેને યોગ્ય રીતે નામનિર્દેશિત કરો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

વ્યક્તિગત કોષો અને તેમના પર્યાવરણ વચ્ચે પદાર્થોની આપ-લે શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo