લીલમાં,લિંગી પ્રજનન બેના જોડાણ દ્વારા થાય છે

  • A
    બીજાણુઓ
  • B
    ખંડન
  • C
    જન્યુઓ
  • D
    ચલ બીજાણુઓ

Explore More

Similar Questions

$Ulothrix$ શું ઉત્પન્ન કરે છે?

આઈસ્ક્રીમ અને જેલીના ઉત્પાદન માટે જરૂરી અગર (Agar) શેમાંથી મેળવવામાં આવે છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ લાલ લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે.
$II.$ લાલ લીલમાં ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે સંગ્રહિત થાય છે,જે બંધારણમાં એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન જેવું જ છે.
$III.$ લાલ લીલની કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

લીલમાં અલિંગી પ્રજનનની પદ્ધતિ -

નીચેનામાંથી શેમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ સંગ્રહિત ખોરાક તરીકે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo