માત્ર કેપેસિટર ધરાવતા $AC$ પરિપથમાં,પ્રવાહ . . . . . . .

  • A
    વોલ્ટેજ કરતા $\frac{\pi}{2}$ જેટલો કળામાં પાછળ રહે છે.
  • B
    વોલ્ટેજ કરતા $\frac{\pi}{2}$ જેટલો કળામાં આગળ રહે છે.
  • C
    વોલ્ટેજ કરતા $\pi$ જેટલો કળામાં આગળ રહે છે.
  • D
    વોલ્ટેજ કરતા $\pi$ જેટલો કળામાં પાછળ રહે છે.

Explore More

Similar Questions

જ્યારે કોઈલનો ઉપયોગ ઘરેલું $AC$ પાવર સપ્લાય $(220 \, V, 50 \, Hz)$ માં કરવામાં આવે છે, ત્યારે તેનો રિએક્ટન્સ $50 \, \Omega$ છે. કોઈલનું ઇન્ડક્ટન્સ આશરે કેટલું હશે ($H$ માં)?

$50 \ Hz$ પર કેપેસિટરનું રિએક્ટન્સ $5 \ \Omega$ છે. જો આવૃત્તિ વધારીને $100 \ Hz$ કરવામાં આવે,તો નવું રિએક્ટન્સ કેટલું થશે ($\Omega$ માં)?

$A.C.$ સ્ત્રોતને અવરોધક પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક $A.C.$ સ્ત્રોતને શુદ્ધ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કઈ આકૃતિ પ્રવાહ અને $e.m.f.$ વચ્ચેનો સાચો કળા સંબંધ દર્શાવે છે?

$100 \; \Omega$ નો અવરોધ $220 \; V, 50 \; Hz$ ના $ac$ સપ્લાય સાથે જોડાયેલ છે.
$(a)$ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય કેટલું છે?
$(b)$ એક સંપૂર્ણ ચક્ર દરમિયાન વપરાતો કુલ પાવર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo