માત્ર કેપેસીટન્સ ધરાવતા $AC$-પરિપથમાં,પ્રવાહ

  • A
    વોલ્ટેજ કરતા $180^{\circ}$ આગળ હોય છે
  • B
    વોલ્ટેજ સાથે સમાન કળામાં રહે છે
  • C
    વોલ્ટેજ કરતા $90^{\circ}$ આગળ હોય છે
  • D
    વોલ્ટેજ કરતા $90^{\circ}$ પાછળ હોય છે

Explore More

Similar Questions

નીચે આપેલા આલેખ બે રિએક્ટિવ ઈમ્પીડન્સ $X_1$ અને $X_2$ ની આવૃત્તિ પરની નિર્ભરતા દર્શાવે છે,જ્યારે તેમને અલગ-અલગ રીતે અલ્ટરનેટિંગ e.m.f. સાથે જોડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે

એક $1 \mu F$ કેપેસિટરને $AC$ એમીટર દ્વારા $e = 200 \sqrt{2} \sin(100 t) \text{ V}$ જેટલા ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. એમીટરનું અવલોકન કેટલું હશે ($\text{ mA}$ માં)?

$10$ $\mu$$F$ ના કેપેસિટર માટે કઈ આવૃત્તિએ રિએક્ટન્સ $2 \times 10^{-3} \Omega$ થાય તે નક્કી કરો.

એક $ac$ સર્કિટમાં,$e=200 \sqrt{2} \sin 100 t$ વોલ્ટનો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ $1 \; \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડાયેલ છે. સર્કિટમાં પ્રવાહનું $rms$ મૂલ્ય ..... $mA$ છે.

$100 \mu F$ નો કેપેસિટર $100 \text{ V}$, $50 \text{ Hz}$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે. પ્રવાહનું rms મૂલ્ય કેટલું હશે ($\text{ A}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo