એક અકસ્માતમાં ચાર વર્ષના છોકરાની અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ગંભીર ઈજા થઈ હતી,પરંતુ તે છોકરો બચી ગયો હતો. તો શું થવાની શક્યતા છે?

  • A
    થાયરોક્સિનનું ઉચ્ચ સ્તર મુક્ત થશે
  • B
    શુક્રકોષજનન ઉત્તેજિત થશે
  • C
    છોકરાની ઊંચાઈમાં વધુ વધારો થશે નહીં
  • D
    સ્તન ગ્રંથીઓનો વિકાસ ઉત્તેજિત થશે

Explore More

Similar Questions

નીચેનામાંથી એવા અંતઃસ્ત્રાવને ઓળખો જે નર અને માદા બંનેમાં પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે,પરંતુ તે ફક્ત માદામાં જ કાર્યરત છે.

$ADH$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

$ADH$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

$ACTH$ અંતઃસ્ત્રાવ ..... માં ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કયો ગોનાડોટ્રોફિક અંતઃસ્ત્રાવ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo