એમ્પ્લીફાયરમાં,લોડ અવરોધ ${R_L}$ એ પ્લેટ અવરોધ ${r_p}$ જેટલો છે. વોલ્ટેજ એમ્પ્લીફિકેશન કેટલું થાય?

  • A
    $\mu$
  • B
    $2\mu$
  • C
    $\mu / 2$
  • D
    $\mu / 4$

Explore More

Similar Questions

એક ટ્રાયોડ માટે ${r_p} = 10 \text{ k}\Omega$ અને ${g_m} = 3 \text{ m}\mho$ છે. જો લોડ અવરોધ એ પ્લેટ અવરોધ કરતા બમણો હોય, તો વોલ્ટેજ ગેઈનનું મૂલ્ય કેટલું હશે?

ટ્રાયોડ વાલ્વમાં પ્લેટ કરંટ $i_p$ એ $i_p = K(V_p + \mu V_g)^{3/2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $i_p$ એ $mA$ માં છે અને $V_p$ અને $V_g$ એ $V$ માં છે. જો $r_p = 10^4 \, \Omega$ અને $g_m = 5 \times 10^{-3} \, \text{mho}$ હોય,તો $i_p = 8 \, mA$ અને $V_p = 300 \, V$ માટે $K$ અને ગ્રીડ કટ-ઓફ વોલ્ટેજનું મૂલ્ય શું છે?

Difficult
View Solution

જો ટ્રાયોડનો એમ્પ્લીફિકેશન ફેક્ટર $(\mu)$ $22$ હોય અને તેનો પ્લેટ અવરોધ $6600 \, \Omega$ હોય,તો આ વાલ્વનું મ્યુચ્યુઅલ કન્ડક્ટન્સ (mho માં) કેટલું થાય?

એક ટ્રાયોડનું ટ્રાન્સકન્ડક્ટન્સ $(g_m)$ $2.5 \text{ mA/V}$ અને એનોડ અવરોધ $(r_p)$ $20 \text{ k}\Omega$ છે. જો તેનો ઉપયોગ $10$ ના એમ્પ્લીફિકેશન ફેક્ટર સાથે એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે, તો પ્લેટ સર્કિટમાં જોડાયેલ લોડ અવરોધ $(R_L)$ $\text{k}\Omega$ માં કેટલો હશે?

સેમિકન્ડક્ટર ઉપકરણોની ગંભીર મર્યાદા એ છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo