એક જલીય દ્રાવણમાં $SCN^-$,$Br^-$,$I^-$,અને $Cl^-$ હાજર છે. જ્યારે દરેક સાથે $AgNO_3$ મિશ્ર કરવામાં આવે ત્યારે કયું સૌથી પહેલા અવક્ષેપિત થશે? આપેલ છે કે:
$K_{sp}(AgCl) = 1.2 \times 10^{-10}$,
$K_{sp}(AgI) = 1.7 \times 10^{-16}$,
$K_{sp}(AgSCN) = 7.1 \times 10^{-7}$,
$K_{sp}(AgBr) = 3.5 \times 10^{-13}$

  • A
    $I^-$
  • B
    $Cl^-$
  • C
    $Br^-$
  • D
    $SCN^-$

Explore More

Similar Questions

$BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.5 \times 10^{-9}$ છે. $0.01 \ M \ Ba^{2+}$ ના દ્રાવણમાં,કેટલી સાંદ્રતા ધરાવતું $H_2SO_4$ ઉમેરવાથી અવક્ષેપન શરૂ થશે?

$MX_2$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની દ્રાવ્યતા $0.5 \times 10^{-4} \ mol/L$ છે,તો વિદ્યુતવિભાજ્યનો $K_{sp}$ કેટલો થાય?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા,$PbI_2$ ના દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભમાં કેટલી થાય?

$298 \ K$ તાપમાને $Cr(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $6.0 \times 10^{-31}$ છે. $Cr(OH)_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા કેટલી હશે?

નીચેનામાંથી કોની દ્રાવ્યતા ઓછા $pH$ પર મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo