$NaCl$ ના જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ $0.9$ છે,તો બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો ......... $atm$ થશે.

  • A
    $0.02$
  • B
    $0.1$
  • C
    $0.2$
  • D
    $0.05$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોલાઇટનું વાન્ટ હોફ ફેક્ટર $(i)$ નું મૂલ્ય $Al_2(SO_4)_3$ જેટલું જ છે (જો બધા $100 \%$ આયનીકૃત હોય)?

$100\%$ આયનીકરણ સ્વીકારતા,નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો ક્રમ કયો હશે?

નીચેના વિદ્યુતવિભાજ્યોના $0.1 \ M$ દ્રાવણો માટે,સંખ્યાત્મક ગુણધર્મ (colligative property) નીચેનામાંથી કયો ક્રમ અનુસરશે?

પાણીમાં $0.05 \ m \ BaCl_2$ દ્રાવણનું ઠારબિંદુ ($100 \%$ આયનીકરણ) આશરે કેટલું હશે ($^oC$ માં)? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

પોટેશિયમ ફેરોસાયનાઈડ $(K_4[Fe(CN)_6])$ ના સેન્ટિમોલર દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો, જો તે $300\text{ K}$ તાપમાને $60\%$ વિયોજિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo