એક પ્રયોગમાં,પાત્રમાં લીધેલ સંયોજન $X$ (વાયુ/પ્રવાહી/ઘન) ના $m$ ગ્રામને નીચેની આકૃતિ $I$ માં દર્શાવ્યા મુજબ ત્રાજવામાં મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં,$X$ વાળું પલ્લું કાં તો ઉપરની તરફ (આકૃતિ $II$) અથવા નીચેની તરફ (આકૃતિ $III$) નમે છે,જે સંયોજન $X$ પર આધાર રાખે છે. સાચું/સાચા વિધાન/વિધાનો ઓળખો:
$(A)$ જો $X$ એ $H_2O_{(l)}$ હોય,તો પલ્લાનું વિચલન ઉપરની તરફ થાય છે.
$(B)$ જો $X$ એ $K_4[Fe(CN)_6]_{(s)}$ હોય,તો પલ્લાનું વિચલન ઉપરની તરફ થાય છે.
$(C)$ જો $X$ એ $O_{2(g)}$ હોય,તો પલ્લાનું વિચલન નીચેની તરફ થાય છે.
$(D)$ જો $X$ એ $C_6H_{6(l)}$ હોય,તો પલ્લાનું વિચલન નીચેની તરફ થાય છે.

  • A
    $A, B, D$
  • B
    $A, B, C$
  • C
    $A, B$
  • D
    $A, D$

Explore More

Similar Questions

નીચેનામાંથી પેરામેગ્નેટિક સ્પીસીઝની સંખ્યા $............$ છે.
$[Ni(CN)_4]^{2-}, [Ni(CO)_4], [NiCl_4]^{2-}$
$[Fe(CN)_6]^{4-}, [Cu(NH_3)_4]^{2+}$
$[Fe(CN)_6]^{3-}$ અને $[Fe(H_2O)_6]^{2+}$

સંકીર્ણ $[Pt(Py)(NH_3)BrCl]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો હશે?

$(a) - (d)$ માંથી,કયા સંકીર્ણ સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે છે?
$(a) [Pt(NH_3)_3 Cl]^+$
$(b) [Pt(NH_3) Cl_5]^-$
$(c) [Pt(NH_3)_2 Cl(NO_2)]$
$(d) [Pt(NH_3)_4 ClBr]^{2+}$

$[Co(NH_3)_5Cl]SO_4$ અને $[Co(NH_3)_5SO_4]Cl$ કયા પ્રકારના સમઘટકો છે?

સંકીર્ણ $[Co(NH_3)_5Br]SO_4$ અને $[Co(NH_3)_5SO_4]Br$ ને નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા અલગ પાડી શકાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo