એક આયનીય સ્ફટિકમય ઘન પદાર્થમાં,$Y$ તત્વના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે. $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના એક-તૃતીયાંશ ભાગને રોકે છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

  • A
    $X_2 Y_3$
  • B
    $X Y$
  • C
    $X_3 Y_3$
  • D
    $X Y_2$

Explore More

Similar Questions

ક્યુબિક ક્લોઝ પેક $(CCP)$ બંધારણ અને અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ બંધારણમાં ખાલી જગ્યાની ટકાવારી અનુક્રમે કેટલી હોય છે?

કયા સ્ફટિક લેટાઈસમાં પેકિંગ ક્ષમતા મહત્તમ હોય છે?

પરમાણુઓ $A$ એ $FCC$ સિસ્ટમમાં ગોઠવાયેલા છે અને પરમાણુઓ $B$ એ તમામ અષ્ટફલકીય છિદ્રો અને અડધા ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

વિધાન : ગોળાઓના ક્લોઝ પેકિંગમાં,ટેટ્રાહેડ્રલ વોઇડ (ચતુષ્ફલકીય છિદ્ર) ચાર ગોળાઓ દ્વારા ઘેરાયેલું હોય છે જ્યારે ઓક્ટાહેડ્રલ વોઇડ (અષ્ટફલકીય છિદ્ર) છ ગોળાઓ દ્વારા ઘેરાયેલું હોય છે.
કારણ : ટેટ્રાહેડ્રલ વોઇડનો આકાર ટેટ્રાહેડ્રલ હોય છે જ્યારે ઓક્ટાહેડ્રલ વોઇડનો આકાર ઓક્ટાહેડ્રલ હોય છે.

તમે નીચેની જોડીઓ વચ્ચે કેવી રીતે તફાવત કરશો:
$(i)$ હેક્સાગોનલ ક્લોઝ-પેકિંગ $(hcp)$ અને ક્યુબિક ક્લોઝ-પેકિંગ $(ccp)$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo