અજારક શ્વસનમાં બેક્ટેરિયા શું ઉત્પન્ન કરે છે?

  • A
    લેક્ટિક એસિડ
  • B
    ફોર્મિક એસિડ
  • C
    એસેટિક એસિડ
  • D
    ગ્લુટામિક એસિડ

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડ $\left( CO _{2}\right)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો નથી?

જ્યારે પાયરુવિક એસિડનો એક અણુ અજારક ઓક્સિડેશન પામે છે અને લેક્ટિક એસિડ બનાવે છે,ત્યારે શું થાય છે?

$1$ અણુ ગ્લુકોઝના આથવણ (fermentation) થી કેટલા $ATP$ અણુઓ પ્રાપ્ત થાય છે?

પ્રાણીઓમાં અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે?

અજારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ દરમિયાન ઉત્પન્ન થતા $2$ $NADH + H^{+}$ શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo