આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ટેટ્રાડના તમામ $4$ લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરી લેવાયેલા હોય છે જે શેના દ્વારા બને છે?

  • A
    કેલોઝ
  • B
    સેલ્યુલોઝ
  • C
    સ્પોરોપોલેનિન
  • D
    પેક્ટોસેલ્યુલોઝ

Explore More

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ (archesporial cell) શું ઉત્પન્ન કરે છે?

$Capsella$ માં લઘુબીજાણુધાની ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.

પરાગનલિકા .......... માંથી વિકાસ પામે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં બે નર કોષકેન્દ્રો બનાવવા માટે કયો કોષ વિભાજન પામે છે?

$60\%$ થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo