દ્વિદળી મૂળમાં જેમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે,તેમાં કોર્ક (cork) એ

  • A
    અંતઃસ્તરની બહાર અને પ્રાથમિક બાહ્યકની અંદર હોય છે
  • B
    અંતઃસ્તરની અંદર અને પ્રાથમિક અન્નવાહકની બહાર હોય છે
  • C
    અંતઃસ્તરની અંદર અને પ્રાથમિક જલવાહકની બહાર હોય છે
  • D
    અંતઃસ્તરની બહાર અને પ્રાથમિક અન્નવાહકની બહાર હોય છે

Explore More

Similar Questions

વનસ્પતિના અંગના ઘેરાવામાં વધારો શેના દ્વારા થાય છે?

દ્વિતીય વૃદ્ધિ .........ની પ્રવૃત્તિનું પરિણામ છે.

વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ $- P$
વનસ્પતિ અક્ષની જાડાઈમાં વધારો $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિના બાહ્ય રક્ષણાત્મક પેશીઓ (ખાસ કરીને દ્વિદળી પ્રકાંડમાં) કઈ છે?

વૃદ્ધિ વલયો $(annual\ rings)$ કોની સક્રિયતા દ્વારા રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo