જલીય દ્રાવણમાં ગ્લુકોઝ કયા સ્વરૂપમાં જોવા મળે છે?

  • A
    માત્ર ખુલ્લી શૃંખલા સ્વરૂપમાં
  • B
    માત્ર પાયરેનોઝ સ્વરૂપમાં
  • C
    માત્ર ફ્યુરેનોઝ સ્વરૂપમાં
  • D
    ત્રણેય સ્વરૂપો સંતુલનમાં

Explore More

Similar Questions

આપેલ આકૃતિ નીચેનામાંથી કોના બંધારણીય સૂત્રનું સૂચન કરે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - લેક્ટોઝનું જળવિભાજન થતા તે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરિત થાય છે.
વિધાન $II$ - ગેલેક્ટોઝ પણ શ્વસનમાં ગ્લુકોઝ જેવી જ ભૂમિકા ભજવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. કાઈટીન $I$. $\alpha$-ગ્લુકોઝ
$Q$. સ્ટાર્ચ,ગ્લાયકોજન $II$. $\beta$-ગ્લુકોઝ
$R$. સેલ્યુલોઝ $III$. $N$-એસીટાઈલ ગ્લુકોઝ એમાઈન
$S$. ઇન્યુલીન $IV$. ફ્રુકટોઝ

કયો પોલીસેકેરાઇડ શાખિત અને અશાખિત એમ બંને પ્રકારની શૃંખલા ધરાવતા અણુઓનો બનેલો છે?

એક નિર્જલીકરણ (dehydration) પ્રક્રિયા બે ગ્લુકોઝ અણુઓને જોડીને માલ્ટોઝ બનાવે છે. જો ગ્લુકોઝનું સૂત્ર $C_{6}H_{12}O_{6}$ હોય,તો માલ્ટોઝનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo