બે નજીકના ન્યુક્લિયોસોમ વચ્ચે કેટલા ન્યુક્લિયોટાઈડની જોડીઓ હાજર હોય છે?

  • A
    $5$ થી $15$
  • B
    $15$ થી $100$
  • C
    $100$ થી $200$
  • D
    $200$ થી $400$

Explore More

Similar Questions

$DNA$ અણુમાં,જો બેઈઝનો ગુણોત્તર $(A+T)/(G+C) = 0.3$ હોય અને $A+T$ નાઈટ્રોજનયુક્ત બેઈઝનું પ્રમાણ $30,000$ હોય,તો $DNA$ માં $G+C$ નાઈટ્રોજનયુક્ત બેઈઝનું પ્રમાણ કેટલું હશે ($,000$ માં)?

Difficult
View Solution

બે મુક્ત રિબોન્યુક્લિઓટાઈડ નીચેનામાંથી કયા બંધ દ્વારા જોડાય છે?

$DNA$ બે પૂરક ન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું છે. જો એક શૃંખલામાં ન્યુક્લિઓટાઈડનો ક્રમ $AGCTTCGA$ હોય,તો બીજી શૃંખલામાં ન્યુક્લિઓટાઈડનો ક્રમ શું હશે?

$DNA$ સૌપ્રથમ ...... દ્વારા શોધવામાં આવ્યું હતું.

$DNA$ કુંતલના એક સંપૂર્ણ આંટાની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo