સંયોજન $X$ માં,બધા જ બંધકોણ બરાબર ${109^o}28'$ છે,તો $X$ શું છે?

  • A
    ક્લોરોફોર્મ
  • B
    કાર્બન ટેટ્રાક્લોરાઈડ
  • C
    ક્લોરોમિથેન
  • D
    આયોડોફોર્મ

Explore More

Similar Questions

એન્ઝાઇમ (ઉત્સેચકો) શું છે?

$\sum_{k=1}^{2n+1} (-1)^{k-1} k^2$ ની કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયલ ઘડિયાળના પરિઘ પર ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો ઘડિયાળમાં માત્ર કલાકનો કાંટો હોય, તો કેન્દ્રમાં મૂકવામાં આવેલા વિદ્યુતભાર $q_0$ પર લાગતું પરિણામી બળ કયા સમયની દિશામાં હશે ($.30$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રોટોન અને ન્યુટ્રોનને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo