$Cycas$ માં પરાગનયન કઈ અવસ્થાએ થાય છે?

  • A
    $3$-કોષીય અવસ્થા
  • B
    $4$-કોષીય અવસ્થા
  • C
    $2$-કોષીય અવસ્થા
  • D
    $1$-કોષીય અવસ્થા

Explore More

Similar Questions

$Pinus$ ના બીજનો ખાવાલાયક ભાગ કયો છે?

નીચેનામાંથી લક્ષણોની એવી જોડ પસંદ કરો જે $Gnetum$ ને $Cycas$ અને $Pinus$ થી અલગ પાડે છે અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા દર્શાવે છે.

નીચેનામાંથી કઈ બાબતમાં અનાવૃતબીજધારી $(Gymnosperms)$ એ આવૃત બીજધારી $(Angiosperms)$ થી અલગ પડે છે?

$Pinus$ માં માદા જન્યુજનક (female gametophyte) માત્ર કોનામાંથી વિકસે છે?

$Sequoia$ (સિકવોઈયા) પ્રજાતિનો સમાવેશ નીચેનામાંથી કયા ગોત્રમાં થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo