$Dryopteris$ માં,પુજન્યુઓ (antherozoids) કેવા હોય છે?

  • A
    દ્વિ-કશાધારી અને દાતરડા આકારના
  • B
    બહુ-કશાધારી અને દાતરડા આકારના
  • C
    બહુ-કશાધારી અને કુંતલાકાર ગૂંચળાયેલા
  • D
    દ્વિ-કશાધારી અને કુંતલાકાર ગૂંચળાયેલા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક વાહક પેશીધારી અપુષ્પી (vascular cryptogam) છે?

ફર્ન (fern) માં બીજાણુધાની (sporangium) નો આકાર કેવો હોય છે?

$Dryopteris$ ના બીજાણુઓ (spores) કેવા હોય છે?

$Nephrolepis$ એ એક . . . . . . છે.

સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓમાં સ્ત્રીજન્યુધાની (Archegonia) અને પુજન્યુધાની (Antheridia) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo