સુકોષકેન્દ્રી સજીવોમાં,શરૂઆતમાં જે $mRNA$ નું પ્રત્યાંકન થાય છે તેને શું કહેવામાં આવે છે?

  • A
    વિષમજાત કોષકેન્દ્રીય $RNA$ $(hnRNA)$
  • B
    $tRNA$
  • C
    જનીનિક $RNA$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$RNA$ ના સ્પ્લાઈસિંગ (Splicing) નો અર્થ શું થાય છે?

$RNA$ પોલિમરેઝ $III$ કયા $RNA$ ના પ્રત્યાંકન (transcription) માટે જવાબદાર છે?

બેક્ટેરિયલ ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) માટે શું સાચું છે?

નીચે આપેલી શૃંખલામાં પ્રક્રિયા $1$ અને $2$ શું દર્શાવે છે?
$TAC \, AAG \, GCG \, AUA \, CGA$
$\downarrow (1)$
$AUG \, UUC \, CGC \, UAU \, GCU$
$\downarrow (2)$
$Met - Phe - Arg - Tyr - Ala$

ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo