$Ficus$ (પીપળો) માં પરાગનયન કોના દ્વારા થાય છે?

  • A
    હવા
  • B
    પાણી
  • C
    કીટકો
  • D
    પક્ષીઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંવૃત (cleistogamous) પુષ્પનું લક્ષણ નથી?

કઈ વનસ્પતિમાં પરાગનયન ફૂદા (moth) દ્વારા થાય છે?

એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,તે ઘટનાને જનીનિક રીતે શું કહે છે?

એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને ..... કહે છે.

ફુદા પોતાના ઈંડા ક્યાં મૂકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo