ફ્રેનલના બાયપ્રિઝમ પ્રયોગમાં,પ્રિઝમનો ખૂણો વધારતા,ફ્રિન્જની પહોળાઈ

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    વસ્તુના સ્થાન પર આધાર રાખશે

Explore More

Similar Questions

વિધાન: પ્રથમ દ્રષ્ટિએ,મોર્ફો પતંગિયાની પાંખની ઉપરની સપાટી સુંદર વાદળી-લીલી દેખાય છે. જો પવન ફૂંકાય તો રંગ બદલાય છે.
કારણ: પાંખમાં રહેલા વિવિધ રંગદ્રવ્યો પ્રકાશને અલગ-અલગ ખૂણે પરાવર્તિત કરે છે.

ફ્રેનલ બાયપ્રિઝમ પ્રયોગમાં,લેન્સના બે સ્થાન વર્ચ્યુઅલ સ્લિટ્સ વચ્ચેનું અંતર અનુક્રમે $16 \; cm$ અને $9 \; cm$ આપે છે. તો સ્લિટ્સ વચ્ચેનું વાસ્તવિક અંતર ($cm$ માં) કેટલું હશે?

કાચના નળાકારમાંથી તેની અક્ષને સમાંતર સમતલ પર એક પાતળી સ્લાઈસ કાપવામાં આવે છે. આ સ્લાઈસને વક્ર સપાટી નીચે રહે તે રીતે એક સપાટ કાચની પ્લેટ પર મૂકવામાં આવે છે. ઉપરથી એકવર્ણી પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સંયોજનમાંથી જોવા મળતી વ્યતિકરણની ભાત નીચેનામાંથી કયા વિધાનનું પાલન કરતી નથી?

કાચના લેન્સ પર નોન-રિફ્લેક્ટિંગ (પ્રકાશનું પરાવર્તન ન કરે તેવું) પડ ચડાવવું જરૂરી છે. જો કોટિંગમાં પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ હોય,તો કાચ અને હવાના વક્રીભવનાંકની વચ્ચે વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું પડ અને તેની જાડાઈ કેટલી હોવી જોઈએ?

સાબુના દ્રાવણનું એક પાતળું પડ $(n = 1.4)$ કાચની પ્લેટ $(n = 1.5)$ પર રહેલું છે. જ્યારે દ્રશ્ય પ્રકાશ પ્લેટ પર લગભગ લંબરૂપે આપાત થાય છે,ત્યારે $420 \ nm$ અને $630 \ nm$ ની બે તરંગલંબાઈઓ પર બે ક્રમિક પરાવર્તન મહત્તમ જોવા મળે છે. સાબુના દ્રાવણની ન્યૂનતમ જાડાઈ.....$nm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo