$Funaria$ માં,રાઈઝોઈડ્સ (મૂલાંગો) માં $20$ રંગસૂત્રો હાજર હોય,તો કેલિપ્ટ્રા,થીકા અને ફૂટમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

  • A
    અનુક્રમે $20, 40, 40$
  • B
    અનુક્રમે $40, 20, 20$
  • C
    અનુક્રમે $20, 40, 20$
  • D
    અનુક્રમે $40, 10, 20$

Explore More

Similar Questions

ગેમેટોફાઈટિક (જન્યુજનક) અવસ્થાનો અંતિમ તબક્કો કયો છે?

ભ્રુણધારી (Embryophyta) માં ..........નો સમાવેશ થાય છે.

નીચેનામાંથી કયો વનસ્પતિ-સમૂહ બીજાણુ અને ભ્રૂણ ધરાવે છે, પરંતુ બીજવિહીન છે અને તેમાં વાહક પેશીઓનો અભાવ હોય છે?

પીટ (Peat) શેમાંથી મેળવવામાં આવે છે?

$Sphagnum$ (સ્ફેગ્નમ) ની કેટલીક જાતિઓ .... પૂરી પાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo