ભૌમિતિક વૃદ્ધિમાં,લેગ (lag) તબક્કો શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    શરૂઆતની ઝડપી વૃદ્ધિ
  • B
    પછીની ઝડપી વૃદ્ધિ
  • C
    શરૂઆતની ધીમી વૃદ્ધિ
  • D
    પછીની ધીમી વૃદ્ધિ

Explore More

Similar Questions

વિધાન $(A)$: વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન આકારજનન (Morphogenesis) અને વિભેદન (Differentiation) થાય છે.
કારણ $(R)$: વૃદ્ધિ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે.

નીચેનામાંથી કયું વૃદ્ધિ માટેનું પ્રેરક બળ છે?

નીચે આપેલ આલેખ વૃદ્ધિ વિરુદ્ધ સમયના પરિમાણો પર દોરવામાં આવ્યો છે. $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

એક કોષના ચાર ક્રમિક સમવિભાજન પછી,અંકગણિતીય વૃદ્ધિ ભાત (arithmetic growth pattern) માં,કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી ચૂકેલા કોષોની કુલ સંખ્યા . . . . . . છે.

વનસ્પતિઓમાં મહત્તમ વૃદ્ધિ કયા પ્રકાશ વર્ણપટમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo