ગિરના જંગલમાં $100$ વ્યક્તિઓમાંથી $40$ વ્યક્તિઓ પ્રચ્છન્ન છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત દ્વારા વિષમયુગ્મી સંતતિની ટકાવારીની ગણતરી કરો. ($\%$ માં)

  • A
    $48$
  • B
    $16$
  • C
    $36$
  • D
    $24$

Explore More

Similar Questions

હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા પરિબળો વર્ણવો.

જો વસતિમાં કોઈ ચોક્કસ લક્ષણ માટે મધ્યક (Mean) અને મધ્યગા (Median) ના મૂલ્યો સમાન હોય,તો નીચેનામાંથી કઈ સ્થિતિ હોવાની સૌથી વધુ સંભાવના છે?

એક જનીન લોકસમાં બે એલીલ $A$ અને $a$ છે. જો પ્રભાવી એલીલ $A$ ની આવૃત્તિ $0.4$ હોય,તો વસ્તીમાં હોમોઝાયગસ પ્રભાવી,હેટરોઝાયગસ અને હોમોઝાયગસ પ્રચ્છન્ન વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે?

મેન્ડેલિયન વસ્તી (Mendelian population) નક્કી કરવા માટેના ત્રણ સૌથી લાક્ષણિક માપદંડો જણાવો.

નીચે પૈકી કયા ઘટક/ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo