આપેલ પરિપથમાં $AB$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. તો અજ્ઞાત અવરોધ $X$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

  • A
    $10$
  • B
    $5$
  • C
    $40$
  • D
    $15$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં પ્રવાહ $I$ નું મૂલ્ય ($A$ માં) કેટલું છે?

જો વિદ્યુત પરિપથમાં $7 \ A$ નો પ્રવાહ વહેતો હોય,તો $B$ અને $C$ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટ હશે?

આપેલ પરિપથમાં,$15 \Omega$ અને $6 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ અવરોધોને એકસાથે જોડવામાં આવ્યા છે. ભુજા $BD$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

આપેલ પરિપથમાં,વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_{PQ}$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo