ગોલ્ડસ્મિડ એલ્યુમિનોથર્મિક પ્રક્રિયામાં નીચેનામાંથી કયા રિડક્શનકર્તાનો ઉપયોગ થાય છે?

  • A
    કેલ્શિયમ
  • B
    કોક
  • C
    $Al$ પાવડર
  • D
    સોડિયમ

Explore More

Similar Questions

થર્મિટ એ કોનું મિશ્રણ છે?

એલિંગહામ આકૃતિ (Ellingham diagram) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$Al$ ના વિદ્યુતવિભાજન દ્વારા નિષ્કર્ષણમાં પીગળેલ ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$ નો ઉપયોગ થાય છે કારણ કે તે .......

પિગ આયર્નમાંથી કાસ્ટ આયર્ન મેળવવાની પ્રક્રિયામાં,પરાવર્તની ભઠ્ઠીમાં .......... નું પડ લગાવેલું હોય છે.

સમીકરણ $4M + 8CN^{-} + 2H_2O + O_2 \to 4[M(CN)_2]^- + 4OH^{-}$ માં,ધાતુ $M$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo