અનાવૃત બીજધારી (Gymnosperms) માં,અંડક નગ્ન હોય છે કારણ કે

  • A
    અંડાશયની દીવાલ ગેરહાજર હોય છે
  • B
    અંડકાવરણો ગેરહાજર હોય છે
  • C
    પરિપુષ્પ ગેરહાજર હોય છે
  • D
    પ્રદેહ ગેરહાજર હોય છે

Explore More

Similar Questions

શંકુદ્રુમ (conifers) માં પાણીનું શોષણ બહુ કાર્યક્ષમ હોતું નથી કારણ કે:

અનાવૃત બીજધારી (Gymnosperms) માં લઘુ બીજાણુઓ (microspores) નર જન્યુજનક પેઢીમાં વિકસે છે જે:

વિશ્વમાં ઊંચામાં ઊંચું જીવંત વૃક્ષ ........ છે.

ટ્રાન્સફ્યુઝન પેશી,એક રૂપાંતરિત વાહક પેશી,નીચેનામાંથી કોના પર્ણોમાં જોવા મળે છે?

$Pinus\ occelsa$ નો સ્પુર (spur) કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo