માનવ સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ ક્યાં થાય છે?

  • A
    ગર્ભાશય
  • B
    અંડપિંડ
  • C
    અંડવાહિની
  • D
    યોનિમાર્ગ

Explore More

Similar Questions

જો ફલન ન થાય તો ગર્ભાશયમાં કયા ફેરફારો જોવા મળે છે?

માતાના શરીરમાં ગર્ભને પોષણ કેવી રીતે મળે છે?

મનુષ્યના શુક્રકોષો અને અંડકોષો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? આ તફાવતનું મહત્વ લખો.

સ્ખલન દરમિયાન શુક્રકોષનો માર્ગ દર્શાવો અને નર પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી ગ્રંથિઓ અને તેમના કાર્યોનો ઉલ્લેખ કરો.

યુવાન પુરુષમાં શુક્રપિંડના કાર્યો નીચેના પૈકી કયા છે?
$(1)$ નર જનનકોષોનું નિર્માણ કરવું
$(2)$ અંડકોષો ઉત્પન્ન કરવા
$(3)$ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવો
$(4)$ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo